EDII અને HSBC દ્વારા ઇન્ડસ્ટ્રી રાઉન્ડ-ટેબલ મીટનું આયોજન કરાયું: નેચરલ પ્રિન્ટ, ડયવાળી પ્રોડક્ટ્સ રજુ કરીને 19 વણકરે સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપ્યું