હસ્તકલા સેતુ એક્ઝિબિશનમાં 40 આર્ટિશનની પ્રોડક્ટ રજુ કરાઈ: પટોળાં, મલકોટન સાડી સાથે પશ્મીના શાલ અને હેન્ડમેડ કાર્પેટ શૉ કેસ કરાયાં